Explore

Search

February 4, 2026 9:34 am

IAS Coaching

PHOTO: 27 વર્ષની ઉંમરે સંસદમાં પહોંચ્યા, 4 વાર રહ્યા કેબિનેટ મંત્રી, શરદ યાદવની રાજકીય સફર

મુખ્ય સમાજવાદી નેતા શરદ યાદવે ગુરુવારે 75 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. જેપી આંદોલનમાંથી નીકળેલા વિદ્યાર્થી નેતા શરદ યાદવે દેશની રાજનીતિમાં એક લાંબી ઈનિંગ્સ રમી છે. આઝાદીના થોડા દિવસ પહેલા 1947થી મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં જન્મેલા શરદ યાદવનું રાજકીય જીવન ખૂબ જ ઉતાર-ચડાવવાળુ રહ્યું છે. તો આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી અમુક વાતો…

Source link

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot