Explore

Search

February 4, 2026 7:31 pm

IAS Coaching

વલસાડ જિલ્લામાં 13 PI અને 17 PSIની આંતરિક બદલી, જાણો કોને ક્યાંથી ક્યાં મૂકાયા?

વલસાડ જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણીની આચાર સહિતા ને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વલસાડના કુલ 13 PI અને 17 PSIની આંતરિક બદલી વલસાડ SP કરનરાજ વાઘેલાએ ચીપયો હતો. જિલ્લાના 13 PI પૈકી 7 PI જિલ્લા બહારથી જિલ્લામાં બદલી લઈને આવ્યા બાદ આજે તમામ PIની આંતરિક બદલી કરવાનો આદેશ કર્યો હતો. સાથે જિલ્લામાં 17 PSI પૈકી 9 PSI જિલ્લા બહારથી બદલી લઈને જિલ્લામાં આવ્યા હતા. તમામને આજે પોલીસ મથકની ફરજ સોંપવામાં આવી છે. જેમાં વલસાડ રૂરલ પોલીસના PI સચિન પાવર ને LIB PI તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. વલસાડ LCB PI તરેકે યુ બી બારોટ અને SOG PI તરીકે એ યુ રોઝને જવાબદારી સોંપવસમાં આવી છે

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot