Explore

Search

February 4, 2026 7:32 pm

IAS Coaching

ઉમરગામ ના ભીલાડ ખાતે મુસ્લિમ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં બરોડા ની ટિમ વિજેતા બની

ઉમરગામ તાલુકા ભિલાડ ગામે મુસ્લિમ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનુ ભવ્ય આયોજન કરવામાં આવેલ.જે અંતર્ગત કુલે સમાજની 16 જેટલી ટીમ ભાગ લિધો હાતો.

કાર્યક્રમમાં મુખ્ય મેહમાન ભીલાડ ના ઈજ્જુ ભાઈ શેખ , મનના ભાઈ મેમણ , તાહિર ભાઈ વાગમારે, સમદ ભાઈ, ઈબ્રાહીમ ભાઈ , સઇદ ભાઈ, હમિદ ભાઈ, અબ્દુલ રહીમ ભાઈ,લાલુ ભાઈ, સહારા હોટલ વાળા. હફિઝ ભાઈ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.તમામ ખેલાડીઓ હર્ષ અને ઉલ્લાસભેર મેચરમ્યા હતા. સમાજના અગ્રણીઓ એ સહિત આમંત્રિત મહેમાન અને પ્રેક્ષકો એ ચોકા અને છગ્ગા ની વણઝાર નિહાળી હતી.

ફાઇનલ મેચ બરોડા અને અને સંજાણ ની ની ટીમ વચ્ચે રમાઇ હતી.જ્યાં ફાઇનલ વિજેતા તરીકે બરોડા ની ટીમ હતી.સમાજના સંચાલકો દ્વારા ફાઇનલ મેચ વિજેતા ને રૂ.31786 રોકડ અને કપ ટ્રોફી ઉપસ્થિત મહેમાનો ના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યું.જ્યારે રનર્સ અપ સંજાણ ટીમને રોકડ રૂ. 21786 અને ટ્રોફી કપ સહિત સાઇકલ એનાયત કરવામાં આવી હતી. મેન of ધ મેચ, મીસ્ટર બોલર, મેન ઓફ ધ સિરીઝ એમ અન્ય એવોડ આપી ને ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.. બાકીના ફાઇનલ સુધી પોહચેલા ખેલાડીઓ ને મેડલ પહેરાવી ને તેમનો ઉત્સાહ વધાર્યો હતો જોકે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય હેતુ સમાજનાં યુવાનોને એકતાના બંધનમાં બાંધવા સહિત સમાજના સર્વાંગી વિકાસને અનુલક્ષી ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા આયોજકો પ્રશંસા ને પાત્ર બની પામ્યા હતા. ઉપરોક્ત્ ટુર્નામેન્ટમા 1 સાઇકલનું દાન ભરત ભાઈ બોડા થકી આપતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot