Explore

Search

February 4, 2026 9:45 am

IAS Coaching

ભુખ થી આઝાદી ખૌફ થીઆઝાદી.

ભુખ થી આઝાદી  ખૌફ થીઆઝાદી

SDPI દ્વારા શાહપુર ડિવિઝન નાં પી. આઇ. પરીમલ દેસાઈ સાહેબ સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી તથા પવિત્ર રમજાન માસ માં શાહપુર વિસ્તાર માં ગંગા જમની તેહજીબ વાળા શાહપુર વિસ્તારમાં કોઈ અણબનાવ ને બને તે હેતું તકેદારી રાખવા બાબત અને પબ્લિક અને પોલિસ નાં સંબંધમાં પ્રેમાળ બને તે હેતું તથા નશા મુક્ત શાહપુર વિસ્તાર બને તે બાબત ચર્ચા કરવામાં આવી અને તે બાબત, SDPI ટીમ સાથ સહકાર આપવા ખડે પગ ઊભી છે તેવું SDPI નાં ગુજરાત રાજ્ય કમિટી સભ્ય અબ્દુલ ખાલિદ સાહેબે કહ્યું આ મુલાકાત માં રાજ્ય કમિટી સભ્ય ઇરશાદ શૈખ, મીડિયા પ્રભારી અમીન અજમેરી, જિલ્લા કમિટી સભ્ય અબ્દુલ અઝીઝ, અબ્દુલ મતીન હાજર રહ્યા હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot