
જેમાં વાપી શહેરના કીક બોક્સર મોહમ્મદ અફઝલ નૂર હસન ઉર્ફ અમીર ખાન એ ઇન્ડિયન યુનિવર્સિટી ચેમ્પિયનશિપ માં બ્રોન્ઝ મેડલ મેળવો.અને મેરઠમાં સ્વામી વિવેાનંદ સુભારતી યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.અને કીકબોક્સિંગ ઇવેન્ટમાં રમું છું કિક લાઇટ -63KG વજન કેટેગરી.તેમાં મેં કુલ 3 ફાઈટ રમી અને બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય થયો
આ વેઇટ કેટેગરીમાં કુલ 32 ખેલાડીઓ છે.1લી લડાઈ કેલિકટ યુનિવર્સિટી, કેરળ સાથે રમાઈ બીજી લડાઈ ઉત્કલ યુનિવર્સિટી, ઓરિસ્સા સાથે રમાઈ 3જી લડાઈ પૂર્વાંચલ યુનિવર્સિટી, જૌનપુર સાથે રમાઈ. ડો. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી અયોધ્યા વીર બહાદુર સિંઘ પુરવાચલ યુનિવર્સિટી જોનપુર અટલ બિહારી વાજપાઈ યુનિવર્સિટી છત્તીસગઢ બનારસ હિંદુ યુનિવર્સિટી,મહાત્માગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી,Calicutt યુનિવર્સિટી કેરલા રાજસ્થાન યુનિવર્સિટી etc. સમગ્ર ભારતમાં ભાગ લેતી કુલ 96 યુનિવર્સિટી.






