
પ્રાપ્ત માહિતી અનુસાર મહિલા (ઉ. વર્ષ -37 )છેલ્લા સાત વર્ષથી કંપનીમાં કામ કરી ગુજરાન ચલાવતી હતી અને તેનો પતિ નાનું મોટું કામ કરતો. જ્યારે તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોય. મહિલાના જણાવ્યા અનુસાર મેનેજર દ્વારા નાની મોટી બાબતે હેરાન કરવામાં આવતી. પોતે એપ્રિલ મહિનામાં ગામ જવા માટે રજા ઉપર ઉતરેલ હોય તે સમયે ગેરવર્તનની નોટીસ પોતાને ફટકારવામાં આવી હતી અને જ્યારે પોતે કામ ઉપર હાજર થતા સાહેબ એ કામની ના પાડી દેતા હાજર થવા દીધેલ નહીં. આમ 181 ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરતા H.R વિભાગ અને મેનેજરે જણાવેલ કે મહિલાને કામ બાબતે કોઈપણ સૂચન આપવામાં આવે તો તે તોછડુ વર્તન કરતી તથા કામનો ટાર્ગેટ પણ પૂરો કરતી નહીં. આમ મહિલાને પણ કામકાજ બાબતે સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ જેથી પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે તથા સામા પક્ષોનું પણ કાઉન્સિલિંગ કરતા થોડી નરમાશ રાખવા માટે સમજાવેલ જેવો કાઉન્સિલિંગ બાદ મહિલાને નોકરીએ રાખી લેતા મહિલાએ 181 અભયમ ટીમ વલસાડ નો આભાર વ્યક્ત કરેલ.
તાજા સમાચાર
પગાર ભથ્થા નહીં લઉં! ગુજરાત સરકારના આ મંત્રીએ કરી જાહેરાત, કરોડોમાં છે સંપતિ
February 17, 2024
4:59 pm
56ની છાતી: વિદેશની ધરતી પર અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનને બતાવી હતી લાલ આંખ
February 17, 2024
4:59 pm
ભાજપશાસિત આ રાજ્યમાં પણ હિમાચલવાળી થવાનો ડર, દિગ્ગજ નેતાએ નવી પાર્ટી બનાવી – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
રાષ્ટ્રીય અધ્યક્ષ વીડિયો જાહેર કર્યો, પાર્ટીનો ઈતિહાસ જણાવ્યો – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા માંથી નોકરીયાત મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર કોલ કરી જણાવેલ કે પોતે જે કંપનીમાં કામ કરતી હોય તેના સાહેબે એ નોકરી ઉપર થી કાઢી મુકેલ આમ મદદ માટે કોલ મળતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન વલસાડ જણાવેલ સ્થળ ઉપર પહોંચેલ.





