Explore

Search

February 4, 2026 2:34 pm

IAS Coaching

કલગામ દરિયા કાંઠે પ્રોટેકેશન વોલનું પ્લાસ્ટર ભરતીમાં ઉખડ્યું

દિવાલ તૂટી પડે તે પહેલા મરામત કરવા સ્થાનિકોની માગ

ઉમરગામ તાલુકાના કલગામ દરિયા કાંઠ ભરતીનાં મોજાથી અહીંની પ્રોટોકશન દીવાલનું પ્લાસ્ટર ઉખડી જતાં દીવાલ જર્જરિત બની રહી છે.

કલગામ દરિયા કાંઠે ભરતીનાં પાણી બારીયાવાડ રહેણાક વિસ્તારમાં આવતા રોકવા અને કિનારાનું ધોવાણ અટકાવવા સરકારે વર્ષો પહેલા પ્રોટોકશન દીવાલ ઊભી કરી હતી.જેના લીધે દરિયાનું થતું ધોવાણ અટક્યું હતું ને ખેડૂતોની ખેતીની જમીન પણ બચી હતી. જોકે ચોમાસામાં દરિયામાં આવતી હાઈ ટાઇડ ભરતીનાં મોજા ઉછળીને પ્રોટોકશન દીવાલ સાથે અથડાઈ રહ્યા છે.જેના લીધે દીવાલ નું પ્લાસ્ટર ધીમે ધીમે ઉખડી રહ્યું છે અને દીવાલ જર્જરિત બની રહી છે.વહીવટી તંત્ર દ્વારા આવનારા દિવસોમાં મરામત કામ કરવામાં નહીં આવે તો આ પ્રોટેક્શન વોલ જર્જરિત બની તૂટી પડવાની સંભાવના સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER) Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot