Explore

Search

February 4, 2026 3:46 pm

IAS Coaching

ઉમરગામ ગાંધીવાડીમાં પોલીસે ફ્લેગમાર્ચ કરી

ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયાની નીંદનીય ઘટના બની હતી. આ ઘટના બાદ સ્થાનિક ઠેકાણે સંઘર્ષનું વાતાવરણ સર્જાયું હતું. હાલે સ્થિતિ સામાન્ય છે, પરંતુ ગણેશ ઉત્સવ અને ઈદ તહેવાર સાથે હોવાથી સંવેદનશિલ કહેવાતા વિસ્તારોમાં વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ DYSP સહીત, જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસની વિવિઘ ટીમ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot