Explore

Search

February 4, 2026 1:48 pm

IAS Coaching

છીરીમાં બળદ દુકાનમાં ઘૂસી જતા દોડધામ મચી

,વાપીના છીરી વિસ્તારમાં તોફાની બળદથી સ્થાનિકો ત્રસ્ત છે. થોડા દિવસ પહેલા રસ્તે ચાલતા બે યુવક પર બળદે હુમલો કરી દેતા એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. ત્યારે શનિવારે છીરી ખાતે આવેલ શિવનાહેરી ચા નામની દુકાનમાં એક બળદ ઘૂસી ગયો હતો. જેને લઇ અંદર બેઠેલા ગ્રાહકોમાં દોડધામ મચી જવા પામી હતી. બળદોથી ત્રાસી સ્થાનિકોએ ઘણીવાર રાતા પાંજરાપોળમાં તેની ફરિયાદ પણ કરી હતી. જોકે કોઇ નિકાલ ન આવતા હાલ સ્થાનિકોમાં તોફાની બળદને લઇ ભયનો માહોલ છવાયો છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot