Explore

Search

February 4, 2026 2:05 pm

IAS Coaching

સુરત જિલ્લા ભેસ્તાન વિસ્તારમાં યમરાજને દાવત આપતો એક કિસ્સો સામે આવ્યો.

 

બાઈક ચાલક વધુ સ્પીડમાં હોવાના કારણે અકસ્માત થયો હતો સુત્રો અનુસાર જણાવવામાં આવેલ છે કે બાઈક ખૂબ જ સ્પીડમાં હતી અને બાઈક ચાલક દ્વારા વિડિયો પણ બનાવતા હોવાનું સામે આવ્યું હતું.

સૂત્રો દ્વારા જવા મળ્યું છે કે બાઈક R15/ GJ 5 KT 2398 વધુ સ્પીડમાં હોવાનું કારણે મોટો અકસ્માત સર્જાયો તેમજ બાઈક ઉપર બે મિત્રો બેઠા હતા તેમાંથી એક મિત્રની ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભરી મોત નીપજ્યું હતું. અને બીજા મિત્રને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો આ સમગ્ર ઘટના ઉપર એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે આ ખુલાસામાં લોકોનો કેવું છે કે બાઈક ચાલકે પુરઝડપે બાઈક ચલાવતો હતો તેમ જ એક હાથથી વિડીયો પણ બનાવતો હતો. તેમજ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ બાઈક કોઈક શકીલ પીનાજરી નામક વ્યક્તિના નામે રજીસ્ટર છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com 
Vapi District Valsad Gujarat 
Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot