Explore

Search

February 4, 2026 12:53 pm

IAS Coaching

મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા,વલસાડના તિથલ બીચ ખાતે કુદરતી સૌંદર્ય વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા.

 

દિવાળીનું વેકેશન પડતાની સાથે મોટી સંખ્યામાં સાહેલવાનીઓ વલસાડના તિથલ બીચ ઉપર મઝા માણવા આવી પહોંચતા હોય છે.

ગુજરાત રાજ્ય અને આજુબાજુના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ તિથલ બીચની મઝા માણવા આવતા હોય છે. વલસાડના તિથલ બીચ ઉપર કુદરતી સૌંદર્ય વચ્ચે સહેલાણીઓ મન મૂકી મઝા માણતા હોય છે.

તિથલ દરિયા કિનારે શીતળ હવા વચ્ચે સહેલાણીઓ દિવાળીના વેકેશનમાં મઝા માણી હતી. તિથલ બીચ ઉપર આવેલી ખાણીપીણીની લારીઓ ઉપર મન મુકીને વિવિધ વાનગીઓનો મઝા માણી હતી.

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot