Explore

Search

February 4, 2026 7:37 pm

IAS Coaching

ડો.એ.પી.જે. અબ્દુલ કલામ કૉમ્યુનિટી હોલ નું ભાડું વધારે હોવાથી SDPI 🇧🇫 મકતમપુરા ટીમ નોંધાવ્યો વિરોધ

મકતમપુરા વોર્ડ મા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન સંચાલીત ડૉક્ટર એ.પી.જે અબ્દુલ કલામ કોમ્યુનિટી હોલ નુ બુકિંગ શરૂ થઈગયુ છે. પરંતુ જ્યારે આપ આ કોમ્યુનિટી હોલ નુ બુકિંગ કરવા જાઓ ત્યારે કોમ્યુનિટી હોલ ના ભાડા સાથે તેટલીજ રકમ ડિપોઝિટ પેટે ભરવાની રહેશે અને તે રકમમાંથી મીટર મા વપરાતા યુનિટ અને બીજી કોઇપણ જાતની નુકસાની વસૂલી ડિપોઝિટ પરત કરવામાં આવશે એટલે કે પૂરા હૉલની ભાડા સાથેની રકમ 83 હજાર ભરવાની અને a એટલે સિંગલ એસી હોલ ની ભાડા ડિપોઝિટ સાથે 53 હજાર જે આપણા વિસ્તારના મિડલ ક્લાસ માટે ખૂબ મોટી રકમ છે પ્રાઈવેટ કોઈપણ હોલ બુક કરાવો તો ક્યારેય મીટર યુનિટ ની રકમ અલગ વસૂલવામાં આવતી નથી તો કૉર્પોરેશન સંચાલીત કોમ્યુનિટી હોલ મા કેમ તેમ છતા આપણા મકતમપુરા વોર્ડના કૉર્પોરેટરો નાતો વીરોધ કરેછે ના કોઈ રજૂઆત જ્યારે ઇસનપુર કોમ્યુનિટી હોલનુ ભાડુ ઓછુ થઈ શકેછે તો આપણા વોર્ડમા કેમ નહી.

આ અંગે SDPI 🇧🇫 MAKTAMPURA ટીમ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. અને જનતા માટે કમિશનર શ્રી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને પણ મળવામાં આવશે.

હજુ પણ અમારી મકતમપુરા ની જનતા ને લૂંટવામાં આવશે તો SDPI 🇧🇫 જનતા નો આવાજ બનશે.

 

જય હિન્દ 🇮🇳

જય SDPI 🇧🇫

 

#SDPI🇧🇫 MAKTAMPURA

#SDPI🇧🇫 VEJALPUR

#SDPI🇧🇫 AHMEDABAD

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot