Explore

Search

February 4, 2026 4:24 pm

IAS Coaching

સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો:કમોસમી વરસાદ બાદ ખીલેલા વાતાવરણમાં ગુજરાત-મહારાષ્ટ્રથી પર્યટકોની ભીડ

લોકસભાના નાયબ દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દિશા મીટિંગ અને અન્ય કાર્યક્રમો માટે સાપુતારાની મુલાકાત લીધી હતી. તેમણે ટેબલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવું સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મે મહિનામાં થયેલા કમોસમી વરસાદ બાદ વાતાવરણ ખીલી ઉઠ્યું છે. ઉનાળા વેકેશનના શનિ-રવિના વિકેન્ડમાં ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સાપુતારા પહોંચ્યા છે.

સાંસદે પ્રવાસીઓને ડાંગ જિલ્લાની મુલાકાત લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અહીં કુદરતી સૌંદર્યનો અનોખો આનંદ માણી શકાય છે. વર્તમાન સમયમાં સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો:કમોસમી વરસાદ બાદ ખીલેલા વાતાવરણમાં ગુજરાત-મહારાષ્ટ્રથી પર્યટકોની ભીડ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot