Explore

Search

February 4, 2026 3:05 pm

IAS Coaching

ગૌધારા નિધિ લિમિટેડની રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી.

પોલીસે જરૂરી ડોક્યુમેન્ટ અને ફોર્મ સહિત પુરાવાઓ એકત્રિત કર્યા, પોલીસ 7 અરજદારોના નિવેદન લીધા

વલસાડ સિટી પોલીસે ગૌધારા નિધિ લિમિટેડની અબ્રામા ખાતેની ઓફિસમાં આજે ચેકિંગ હાથ ધર્યું છે. કંપનીએ ગુજરાત અને મહારાષ્ટ્રના રોકાણકારો પાસેથી 3 કરોડથી વધુની રકમ એકત્રિત કરી છેતરપિંડી કરી છે.

કંપનીએ રોકાણકારોને મૂડીના 50 ટકા લોન અને આકર્ષક વળતરની લાલચ આપી હતી. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે નફાની આંશિક ચુકવણી કરવામાં આવી. ત્યારબાદ ‘ડેઈલી સ્કીમ’ સહિતની યોજનાઓ હેઠળ મોટાપાયે રોકાણ એકત્રિત કરાયું.

પોલીસે આજે કરેલા ચેકિંગમાં 1000થી વધુ ખાતેદારોની અરજીઓ, કંપનીના સ્ટેમ્પ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કર્યા છે. 7 આરોપીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. કંપનીના સ્થાપકો, ડિરેક્ટરો અને કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “ગૌધારા નિધિ લિમિટેડની રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી.”

  1. Okay 23win8bet, let’s give this a shot. The site looks pretty modern. Registration was simple, and I was able to get started quickly browsing around. So far, so good! I’ll keep you guys posted. Try it yourself: 23win8bet

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot