
જેસીઆઈ ઇન્ડિયાના નેશનલ પ્રેસિડેન્ટ જે એફ એસ અંકુર ઝુનઝુનવાલા સર જેઓ એ ૨૬ જૂન ૨૦૨૫ ના રોજ પરિવાર બેંક્વેટ હોલ, વલસાડ ખાતે જેસીઆઈ ઝોન ૮ ના પ્રેસિડેન્ટ ૨૦૨૫ જેએફએસ કિંજલ શાહ ટૂર કોર્ડીનેટર જેસી સમર્થ શાહ પાસ્ટ અને પ્રેઝન્ટ ઝોન ઓફિસર્સ અને પાસ્ટ અને પ્રેઝન્ટ ઝોન ડિરેક્ટર, પાસ્ટ અને પ્રેઝન્ટ જેસીઆઈ: વલસાડ વાપી, નવસારી, વાંસદા રોયલ, ચીખલી, બીલીમોરા પ્રાઇમ અને એસ.એસ. અગ્રવાલ કોલેજના પ્રેસિડેન્ટ્સ અને જેસીઆઈ: વલસાડ વાપી નવસારી, વાંસદા રોયલ, ચીખલી, બીલીમોસ પ્રાઇમ તથા એસ.એસ. અગ્રવાલ કોલેજના ગ્રાસ રૂટ મેમ્બર્સની સત્વરે સહિયારી મુલાકાત લીધી. જેમાં તેઓએ તેમના વક્તવ્યમાં જેસીઆઈ ઇન્ડિયા મૂવમેન્ટ જે મોડાસાથી લઈને વાપી સુધી ચાલે છે, એમાં જે કાર્યો થાય છે એ કાર્યોને બિરદાવ્યા લોકલ પ્રમુખ તથા ગ્રાસ રૂટ મેમ્બર્સને મળી તેમનું વિઝન અને મિશન જણાવી મોટીવેટ કર્યાં, સામાજિક સારા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા અને તેમનું ગાઈડન્સ આપ્યું.

જેમાં જેસીઆઈ વલસાડના પ્રેસિડેન્ટ ૨૦૨૫ જેસી વિક્રમ રાજપુરોહિતએ તેમનું સ્વાગત પ્રવચન આપી જેસીઆઈ વલસાડના ૨૦૨૫ ના બેંચમાર્ક પ્રોજેક્ટની રૂપરેખા આપી હતી. નોટબૂક વિતરણ પ્રોજેક્ટ ની નોટબુક નું તથા જેસીઆઈ વલસાડ મેમ્બરના જેસીઆઈ લોગો સાથેના બિઝનેસ બોર્ડ નું અનાવરણ એનપી સર અને ટીમ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું. નવા જોડાય રહેલ સભ્યો ને સંપથ અપાવી પ્રોત્સાહિત કર્યા જેસીઆઈ વલસાડના સાત જેટલા મેમ્બર દ્વારા એનપીસર ને ફાઉન્ડેશન પ્રદાન કરવામાં આવ્યું.
એનપી સર ને યાદી ગીફ્ટ જેસીઆઈ વલસાડ વાપી અને પારડી દ્વારા આપી સુખદ વિદાય અપાય

જેસીઆઈ વલસાડના પાસ્ટ પ્રેસિડેન્ટ પાસ્ટ ઝોન ઓફિસર જેસી ધર્મેશ દેસાઈ, જેસી દીપા શાહ, જેસી દીપ્તિ પટેલ, જેસી પ્રણય શ્રોફ, જેસી કૌશિક પટેલ, ઝોન ઓફિસર – જેસી સંદીપ ઠાકોર, ઝોન વાઇસ પ્રેસિડેન્ટ -જેસી સાહિલ અશોક દેસાઈ, સાથે આવી જેસીઆઈ વલસાડના પ્રેસિડેન્ટ જેસી વિક્રમ રાજપુરોહિત આઇપીપી ઝોન ડાયરેક્ટર બિઝનેસ જેસી પ્રણવ દેસાઈ એલજીબી મેમ્બર્સ તથા બધા ગ્રાસ રૂટ મેમ્બર્સ નો ઉત્સાહ વધાર્યો






1 thought on “જેસીઆઈ ઇન્ડિયન નેશનલ પ્રેસિડન્ટ જે એફ એસ અંકુર ઝુનઝુનવાલા વલસાડ ની મુલાકાત લીધી”
To impressionado com a Winmiibet! Os bônus de boas-vindas são generosos e as promoções são frequentes. Já consegui uns bons ganhos por lá. Vale a pena dar uma chance! Clica aqui: winmiibet.