Explore

Search

February 4, 2026 9:40 am

IAS Coaching

ગાંધીનગરમાં આલિશાન MLA ક્વાર્ટર્સ બનાવવા199 ઝાડ કાપવાની છૂટ અપાઈ

Green City Gandhinagar: હરિયાળા પાટનગર ગાંધીનગરમાં વિકાસના કામો તેજ ગતિએ થઈ રહ્યા છે. આવામાં હવે ધારાસભ્યોના આલિશાન નિવાસસ્થાન બનાવવા માટે ઝાડ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અહીં અગાઉ જે સુવિધાઓ ધારાસભ્યોને નિવાસસ્થાન પર મળતી હતી તેના કરતા ભવ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

Source link

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot