Explore

Search

February 4, 2026 9:52 am

IAS Coaching

કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું- ‘કોંગ્રેસના લોકો મોદીની જાતિને ગાળો આપે છે, તેઓ જેટલો કીચડ ફેંકશે 370 કમળ એટલાં જ શાનથી ખીલશે’

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, નવસારીના વાસી બોરસી ગામમાં આયોજિત.

કાર્યક્રમમાં તેમના દ્વારા ગુજરાતના પ્રથમ PM મિત્રા પાર્ક સહિત 44 હજાર કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતાં તેમણે મોદીની ગેરંટીની વાત કરી હતી. તો સાથે ભારતની વિરાસત, સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પરિવારવાદને લઈ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot