Explore

Search

February 4, 2026 12:28 pm

IAS Coaching

ભાજપ અગ્રણી જ તલવારથી કેક કાપે તો?

સેલવાસ .પા.ના પૂર્વ પ્રમુખે જન્મદિવસે તલવારથી 10-10 કેક કાપી, પછી કહ્યું– ‘ઉત્સાહમાં કાપી, વીડિયો ડિલિટકરાવી દઉં છું

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગરહવેલીના સેલવાસ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનોઆજે જન્મ દિવસ છે, જેનું સેલિબ્રેશન મોડીરાત્રે કરવામાં આવ્યું હતું. એમાં ભાજપ અગ્રણી અને નગરપાલિકાના પૂર્વપ્રમુખે એકબે નહીં, 10-10 કેક તલવારથી કાપી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. એક બાજુઆજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સેલવાસની મુલાકાતે છે અને બીજી તરફ ભાજપના અગ્રણીનો વીડિયોવાઇરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot