Explore

Search

February 4, 2026 6:31 am

IAS Coaching

સરકાર સુધી વાત પહોંચાડવા મહા મતદાન.

સુરતમાં શિક્ષકોનું જૂની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન શરૂ, કહ્યું- માગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર સુધી લડત આપશું.

સુરત મહાનગરપાલિકાના શિક્ષકોએ આજે પોતાના પડતર પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવ્યો હતો. મહા મતદાનનો કાર્યક્રમ યોજીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સુરત પાલિકા સંચાલિત 44 શાળાને મતદાન કેન્દ્ર બનાવી મતદાન કરવાની શરૂઆત કરાઈ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot