Explore

Search

February 4, 2026 7:22 pm

IAS Coaching

કેરી માર્કેટ પાસે વીજ કરંટ લાગતા 35વર્ષીય યુવાનનું મોત

વલસાડના કેરી માર્કેટ પાસે પટેલ ટાયરની દુકાન માં પંચર કામ કરતો 35 વર્ષીય યુવાન નું કરંટ લાગતા મોત, પટેલ ટાયર નામની દુકાન માં કામ કરતો સુરેશ રાજપૂત નામના યુવાનને કામ કરતી સમયે જીવંત ઇલેક્ટ્રિક વાયર અડી જતા ઘટના

સ્થળપર જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસ ટીમે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથધરી

       રિપોર્ટર નાવેદ શેખ ની સાથે કેમેરા મેન મોઈન સૈયદ

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot