Explore

Search

February 4, 2026 5:59 pm

IAS Coaching

જનજનના સપનાઓ થશે સાકાર ફરી એકવાર બનશે મોદી સરકાર

 વલસાડ વિધાનસભાનાં વોર્ડ નં. ૩/૪ ના મોગરાવાડી શોપિંગ સેન્ટર ખાતે રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી @kanudesaimla સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સભામાં ઉપસ્થિત સૌ પાર્ટી હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાઓ અને નગરજનોને 100% મતદાન કરવા આહ્વાન કર્યું અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના “અબકી બાર – ૪૦૦ પાર” ના વિજયીલક્ષી સંકલ્પને સાકાર કરવા જનસમર્થન માટે અપીલ કરી.

આ પ્રસંગે લોકસભા પ્રભારી શ્રી કરશનભાઈ તિલવા, લોકસભા સંયોજક શ્રી ગણેશભાઈ બિરારી,જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ તેમજ પાર્ટીના હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. #PhirEkBaarModiSarkar

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot