Explore

Search

February 4, 2026 4:30 pm

IAS Coaching

સેલવાસથી થ્રી વ્હીલર ટેમ્પામાં લાકડાના ભુસાની આડમાંવિદેશી દારૂ

સેલવાસથી થ્રી વ્હીલર ટેમ્પામાં લાકડાના ભુસાની આડમાંવિદેશી દારૂ નો જથ્થો ભરી લઇ આવતા ટેમ્પો ચાલકને ઝડપી પાડી બુટલેગરોના નવા ક્રિમીયાનો પર્દાફાશ કરતી ડુંગરા પોલીસટીમ.શીલબંધ નાના પીપળામાં લાકડાના ભુસાની આડમાં જુદા જુદાબ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હીસ્કીટીનબીયરની બાટલીઓ નંગ-૩૩૬ (૧૦૭ લીટર) કુલ કિંમત79,250 તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.5000 /- મળી અનેટેમ્પો કિંમત 30,000 મળી કુલ કિંમત .રૂા.1,14,250 /- નોપ્રોહીબીટેડ મુદામાલ સાથે આરોપીને પકડી પાડી પકડાયેલઆરોપી તથા વોન્ટેડ આરોપી વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot