Explore

Search

February 4, 2026 6:07 pm

IAS Coaching

રાજ્ય માં હવામન વિભાગની આગાહીને લઈને ભર ઉનાળે કમોસમી વરસાદ

રાજ્ય માં હવામન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં છુટા છવાયા વિસ્તારમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી આપી હતી. જેને લઈને વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડામાં આવેલા અંતરિયાળ વિસ્તારમાં છુટાછવાયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેને લઈને સ્થાનિક લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં ધરમપુર અને કપરાડા તાલુકામાં આવેલા અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં આજુબાજુમાં વિસ્તારમાં રહેતા લોકોએ એપ્રિલ માસની કાળઝાળ ગરમીમાં કમોસમી વરસાદ પડતાં બાળકોએ વરસાદની મઝા માણી હતી. કમોસમી વરસાદ પડતાં ધરમપુર અને કપરાડા વિસ્તારમાં પસાર થતા વાહનોની ગતિ ધીમી પેડી હતી. વાહન ચાલકોને પણ ભર ઉનાળે પડેલા વરસાદની મઝા માણી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot