Explore

Search

February 4, 2026 1:06 pm

IAS Coaching

અસામાજિક ઈસમોનો ખુલ્લેઆમ મહિલાઓ પર આતંક

સુરત શહેરના પ્રતાપ નગર લિંબાયત વિસ્તારમાં દિન દહાડે 10 થી 12 જેટલા અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. વધુમાં જાણવા મળે છે કે સાસરેથી કંટાળી મહિલા માતા પિતાના ઘરે આવી રહેતી હોય તે દરમિયાન સાસરેથી 10 થી 12 ઈસમો દ્રારા મહિલાના ઘરે જઈ બીભત્સ ગાળો બોલી ઝઘડો તકરાર કર્યા બાદ હુમલો કરવામાં આવ્યો.
સમગ્ર ઘટનાની વિડિયો નજીકના સીસીટીવી ફૂટેજમાં નજરે જોવા મળે છે ઝઘડામાં ખૂબ જ આક્રોશમાં આવેલા ઈસમો દ્વારા શબાના શેખ સાબેરા શેખ નામક મહિલાઓ પર લાકડાના ફટકાવો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો જે દરમિયાન એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા આશુતોષ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે હુમલો કરી દિન દહાડે આતંક મચાવનાર ઇસમો નામે
આસિફ શાહિદ તોસીફ સમીર મોસીન અક્રમ અસલમ જેવા લોકોનું ટોળું ધસી આવ્યું હતું
સમગ્ર ઘટનાની ફરિયાદ જ્યારે પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી તો ફરિયાદી તરફથી જાણવા મળેલ છે તે પોલીસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારની ફરિયાદ કે એક્શન લેવામાં આવતી નથી જેના કારણે ફરિયાદી ઓને આતંક મચાવનાર ઈસમો તરફથી જાનથી મારવાની ધાક ધમકીઓ મળે છે
મીડિયાના માધ્યમથી ફરિયાદીઓ તરફથી પોલીસ પ્રશાસનને ન્યાયની માંગ કરવામાં આવી છે

રિપોર્ટર ઇમરાન ખાન સુરત ગુજરાત

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot