
ઉંમરગામ તાલુકા ના સંજાણ ગામ ખાતે સંજાણ ગ્રામપંચાયત દ્વારા ૧૫ દિવસ અગાવ ખોદવામા આવેલ ગટર લાઇન નું કામ હજી સુધી અધૂરું … ગટર લાઇન ખોદવાના કારણે ભારે ટ્રાફિક ની સમસ્યા ઉભી થઈ રહી છે. લોકોને ભારી મુશ્કેલી નો સામનો કરવો પડી રહિયો છે. એક બાજુ પાણી નો ભરાવ અને બીજી બાજુ ખૂલી ગટર નું કામ. “શું સંજાણ ગ્રામપંચાયત કોઇ બનાવ ની રાહ જોઈ રહી છે?” “શું સંજાણની જનતા ને ગામ નો વિકાસ પોતાના હાથ મા લેવો પડશે?”
રિપોર્ટર મોહસીન શેખ કેમેરામેન જૈનુંઉદ્દીન સૈયદ






