Explore

Search

February 4, 2026 3:41 pm

IAS Coaching

પારડી હાઇવેથી 86,200નો દારૂ કબજે, દમણથી કારમાં દારૂ લઇ જતા વડોદરાના 2 ઝડપાયા

પારડી પોલીસે મંગળવારે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે પારડી વલસાડી ઝાપા હાઇવે પર વોચ ગોઠવી બાતમી વાળી વેગેનાર કાર નં GJ-01-HM-6403ને અટકાવી તલાસી લેતા કારમાંથી રૂ 31,200નો દારૂ મળી આવતા રૂ 50,000ની કાર મળી કુલ રૂ 86,200નો મુદ્દામાલ કબજે લઈ ચાલક રવી જયંતી માળી ઉવ 39 રહે વડોદરા દાંડિયા બજાર, અને સાથે બેસેલો નીરવ મનુભાઈ મકવાણા ઉવ 32 રહે વડોદરા રેલ્વે સ્ટેશનની પાછળ પરમજી કમ્પાઉન્ડ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂ તેઓ દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ખરીદી વડોદરા છૂટક વેચાણ માટે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot