Explore

Search

February 4, 2026 1:50 pm

IAS Coaching

વલસાડમા ખાડાથી સ્લીપ થતા AHPના જિલ્લા પ્રમુખની ઇજા

વલસાડ વલસાડનાં રસ્તાઓ પર ખાડાઓને લઈ કપચીના કારણે એક મોપેડ ચાલકે સંતુલન ગુમાવી દેતાં અકસ્માત સર્જાયો હતો.

વલસાડ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રમુખની મોપેડ સ્લીપ થઈ જતા હાથ અને પગમાં ઇજા પહોંચી હતી. વલસાડમાં મોડી સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં વલસાડ જીલ્લા પ્રમુખ સુનીલ સુરાના (જૈન) એમના મિત્ર સુશીલ જૈન સાથે એકટીવા પર પ્રભા પાર્ક ધરમપુર રોડ ઉપરથી ધરમપુર ચોકડી તરફ જતાં હતાં ત્યારે ખાડા અને કપચીના કારણે એમની એકટીવા સ્લીપ મારી ગઈ હતી. ગંભીર ઈજા આવતાં તબીબી સારવાર લેવી પડી હતી. લોકોમાં આ મામલે તંત્ર સામે રોસ પ્રવર્તી રહ્યો છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot