Explore

Search

February 4, 2026 10:52 am

IAS Coaching

કપરાડાના ભંડાર કચ્છની યુવતીએ ફાંસો ખાધો

કપરાડા તાલુકાના ભંડાર કચ્છ તળાવ ફળિયાની કિંજલબેન વરઠા ઉ.વ.19 જે રામજીભાઈ સાથે લગ્ન વગર લીવ ઇન રિલેશનશિપમાં એકજ ઘરમાં રહેતી હતી જેમાં એક બાળકીનો જન્મ પણ થયો હોય ટૂંક સમયમાં લગ્નગ્રંથથી જોડાવાની હતી.પરંતુ કોઈ કારણસર શુક્રવારે વહેલી સવારે તેણીએ ઘરની પાછળ ડુંગર પર સાગના ડાળી સાથે નાયલોનની દોરીથી ફાંસો ઘાઇ આપઘાત કરી લીધો હતો. બાબતની જાણ થતા નાનાપોઢા પોલીસે લાશનો કબજો લઈ પી.એમ.માટે મોકલી વધુ તપાસ નાનાપોંઢા પોલીસ કરી રહી છે. પોલીસે મૃતક યુવતી અને તેના મિત્રના નિવેદન લઇ આપઘાતનું કારણ જાણવા પ્રયાસ કર્યો છે. મૃતક કિંજલબેન વરઠા

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot