Explore

Search

February 4, 2026 7:22 pm

IAS Coaching

ED દ્વારા SDPI પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ.કે. ફેઝી સાહેબ ની ધરપકડ કરતાં SDPI નવસારી ની ટીમ દ્વારા વિરોધ Ofcourse.*

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા ના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ.કે.ફેઝી સાહેબ બેંગ્લોર થી દિલ્હી આવી કોર્ટમા રજૂ થવા જઈ રહ્યા હતા કોર્ટ મા રજૂ થાય તે પહેલા ED દ્વારા દિલ્હી એરપોર્ટ ઉપર થી ધરપકડ કરી હતી જે સાફ દર્શાવે છે કે ED એ જે કાર્યવાહી કરી છે જે ખોટી છે કારણ કે ED ને દર છે કે એમ.કે.ફેઝી કોર્ટ મા પહોંચી જશે તો ED ની પોલ ખુલી જશે,

જેથી ED ની કાર્યવાહી ને લઈ પૂરા ભારત મા SDPI પાર્ટી ના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આજે નવસારી SDPI પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યું અને SDPI ના કાર્યકરોનું કહેવું છે કે સમગ્ર ભારત દેશમા અલગ અલગ જગ્યાએ વક્ફ બિલ બાબતે SDPI પાર્ટીએ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી વિરોધ કર્યો હતો,જેનાથી ભાજપ ડરીને જાંચ એજંશી ED નો સહારો લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ એમ.કે. ફેઝી સાહેબ ની ધરપકડ કરી SDPI પાર્ટી ને ડરાવવાની કોશિશ કરી રહી છે. ED ની કાર્યવાહી ની SDPI નિંદા કરી હતી. અને રાષ્ટ્રીય અધ્યક્ષ એમ.કે. ફેઝી ને જલ્દ થી જલ્દ છોડવામાં આવે તેવી માંગ કરી હતી વધુ મા SDPI ના કાર્યકરોએ જણાવ્યું હતું SDPI ખોફ થી મુક્તિ અપાવવાના નારા સાથે કામ કરે છે.SDPI ના કાર્યકરો ડરી જશે એ ભાજપ નો વહેમ છે,

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot