Explore

Search

February 4, 2026 10:53 am

IAS Coaching

સાબુ લેવા ગયેલી સગીરાનું અપહરણ, વાપી તાલુકામાં રહેતી ઘરેથી સાબુ લેવા ગયા બાદ પરત ન ફરતા પરિવારે અજાણ્યા વ્યકિત સામે ફરિયાદ નોંધાવી.

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવરની સગીરા થોડા દિવસ પહેલા 17 વર્ષની થઈ હતી.

સોમવારના સગીરાએ નજીકમાં આવેલી દુકાનમાંથી કપડાં ધોવાનો સાબુ લેવા જવાનું જણાવી સગીરા ઘરેથી ગઈ હતી. થોડી વાર સુધી સગીરા ઘરે પરત ન ફરતા સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની ઘટની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. સગીરાના પરિવારના સભ્યોએ વાપી અને વલસાડ જિલ્લાના સંભવિત વિસ્તારમાં સગીરાની શોધખોળ પરિવારના સભ્યોએ હાથ ધરી હતી. સગીરા ક્યાંય મળી આવી ન હતી.
સગીરાના પરિવારના સભ્યોએ સગીરાની બહેનપણી અને મિત્રો તેમજ સગા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ હાથ ધરી હતી. સગીરા ક્યાંય મળી આવી ન હતી. સગીરાની માતાએ વાપી ટાઉન પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસની ટીમે સગીરાના અપહરણ ની ફરિયાદ નોંધી વાપી રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિત ના વિસ્તારોમાં આવેલા CCYV કેમેરાના ફૂટેજ અને બતમીદારોની મદદ લઈને સગીરાના અપહરણનો ભેદ ઉકેલવાનો પ્રયાસ વાપી ટાઉન પોલીસની ટીમે હાથ ધર્યો છે.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot