Explore

Search

February 4, 2026 6:05 pm

IAS Coaching

આંબાવાડીમાં જુગાર રમતા લોકોનો વીડિયો વાઈરલ, પોલીસ તપાસ શરૂ

વલસાડના શેઠિયા નગર વિસ્તારમાં આવેલી એક આંબાવાડીમાં દિવસે જુગાર રમાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. સ્થાનિક રહેવાસીઓએ આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓની ફરિયાદ કરી છે.

સ્થાનિક યુવકે આંબાવાડીમાં જુગાર રમતા લોકોનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વલસાડ સીટી પોલીસે તપાસ શરૂ કરી છે.

વલસાડ સીટી PI દિનેશ પરમારના નેતૃત્વમાં પોલીસ ટીમે શેઠિયા નગર અને આજુબાજુના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. પોલીસે જુગાર રમનારાઓને પકડવા માટે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “આંબાવાડીમાં જુગાર રમતા લોકોનો વીડિયો વાઈરલ, પોલીસ તપાસ શરૂ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot