Explore

Search

February 4, 2026 9:51 am

IAS Coaching

તા.4- એપ્રિલ -2025 અટક પારડી ઢોડિયા સમાજ હોલ પાછળ નહેરખાતા ની જમીન આવેલ છે ત્યાં…

નવચેતન કો.ઓ.સોસાયટી તથા સમસ્ત ધોડીયા સમાજભવન, પાછળ આવેલ સરકારી નહેર ખાતાની જમીન પર તથા ધોડીયા સમાજ ભવનની જમીન ચાલી આવેલ છે. જે બાબતે ભુમાફિયાનો સરદારના સામે કાયદેસર થવા બાબત..

તા.4- એપ્રિલ -2025 અટક પારડી ઢોડિયા સમાજ હોલ પાછળ નહેરખાતા ની જમીન આવેલ છે ત્યાં ભૂમાફિયા દ્વારા બોગસ દસ્તાવેજ બનાવી રજૂ કરવામાં હતા. ધોડિયા સમાજ ગેટનું પરવાનગી વગર તાળું તોડવા આવ્યું હતું. જેના વિરોધમાં સમસ્ત આદિવાસી સમાજ તથા સમસ્ત ધોડિયા ગુજરાત સંઘર્ષ પરિષદના જિલા પ્રમુખ, શૈલેષ પટેલ, મયુર પટેલ અને હિતેષ પટેલ દ્વારા વલસાડ પ્રાંત અધિકારીને કાયદા મુજબ ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. અને કાયદાકીય તપાસની માંગ  કરવામાં આવી છે.

સમસ્ત આદિવાસી સમાજ તથા સમસ્ત ધોડીયા સમાજના લોકોને આ કામે ન્યાય અપાવો કેમ કે આ ભુમાફિયાઓ બેફામ બની ગયા હોય જયાં ન્યાય મેળવનારાઓને ન્યાય અપાવો તથા આમને સરકાર સાથે ફ્રોડ કરવું તથા બોગસ દસ્તાવેજ બનાવવા જેમની સામે કાયદેસરના ગુના નોંધી જેલના સળિયા પાછળ મોકલો.

રિપોર્ટર : જૈનુદ્દીન સૈયદ વલસાડ
Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “તા.4- એપ્રિલ -2025 અટક પારડી ઢોડિયા સમાજ હોલ પાછળ નહેરખાતા ની જમીન આવેલ છે ત્યાં…”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot