તારીખ 22/04/2025 ના રોજ કશ્મીર પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા કાયરાના હુમલો કરી 26 નિર્દોષ ભારતીય ને શહીદ કરવામાં આવ્યા હતા. જેને લઈ સુરત SDPI ટીમ દ્વારા હુમલામા શહિદ થયેલા ભારતીય નાગરિકોને શ્રદ્ધાજંલી અર્પિત કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

WhatsApp us
1 thought on “પહેલગામ કશ્મીર આતંકી હુમલોના શહીદોને SDPI સુરત ટીમ દ્વારા શ્રદ્ધાજંલી અર્પિત કરી*”
Anyone know anything about x555com? Deciding if I should give it a try. Hopefully, the games are great! Download yours x555com