
સમગ્ર રાજ્યમાં ચોમાસા દરમિયાન જ્યાં જ્યાં રોડ રસ્તાને નુકસાન થયું છે ત્યાં યુદ્ધના ધોરણે રીપેરીંગ કામ હાથ ધરી સ્થિતિ પૂર્વવત કરવા મુખ્યમંત્રીશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેને અનુલક્ષીને વલસાડ તાલુકાને સ્પર્શતા કોસંબાના આંધિયાવાડ રોડ ઉપર ભારે વરસાદને કારણે નાળાના પાઈપ નીચે બેસી જતા રસ્તો ખરાબ થયો હતો. જેની જાણ વલસાડ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગને થતા તાત્કાલિક સ્થળ ઉપર ટીમ મોકલી નાળુ સેટલમેન્ટ કરી રોડ પર કોલ્ડ મિક્સ પેચ વર્ક કરી રસ્તો વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવામાં આવ્યો હતો.







1 thought on “વલસાડના કોસંબા આંધિયાવાડ રોડ ઉપર નાળા-રોડની મરામત કામગીરી કરાઈ”
Unobet Casino’s alright, I guess. Tried my luck there a week or so back. Nothing particularly amazing, but no major complaints either. Worth a peek maybe? unobetcasino