Explore

Search

February 4, 2026 9:26 pm

IAS Coaching
તાજા સમાચાર

વલસાડમાં ટ્રાન્સપોર્ટની હરિફાઈમાં બે શખ્સોએ ટ્રાન્સપોર્ટરના ઘરે આવી ધમાલ મચાવી માર મારતા પોલીસ ફરિયાદ

વલસાડ શહેર નજીક આવેલા ગુંદલાવ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટરના સંચાલકના ઘરે જઈને તારો ધંધો સારો ચાલે છે. જેને લઈને અમારો ધંધો નથી થતો જણાવી ટ્રાન્સપોર્ટરના ઘરે

સુરતમાં નરાધમે ચોકલેટની લાલચે અપહરણ કર્યું, અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરીને રડતી છોડી દીધી

સુરતના વેડરોડ પંડોળથી મંગળવારે મોડીસાંજે ગુમ થયેલી 5 વર્ષની બાળા વેડરોડ પર અખંડઆનંદ કોલેજ પાસેથી ભેદી રીતે મળી આવી હતી. બાળકીના ગુપ્ત ભાગે ઇજાના ચિહ્નો

કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ, એકનું મોત વલસાડના નેશનલ હાઈવે પર પલટી ખાધા બાદ ટેન્કર અગનગોળો બન્યું, બે કલાકે આગ કાબૂમાં આવી.

વલસાડ જિલ્લાના વાઘલધારા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર બુધવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી

વિફરેલા પતિએ હથોડીથી માથું ફોડી પત્નીને પતાવી દીધી:16 વર્ષથી મનફાવે ત્યારે મયૂરીને મારતો, બે નવજાતના મોત બાદ પુત્રનું સુખ મળ્યું, પણ બાપની ભૂલે 4 માસનો માસૂમ નિરાધાર બન્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગોરખડા ગામમાં રહેતો એક પરિવાર ઘરકંકાસના કારણે વેરવિખેર થઈ ગયો છે. ગુસ્સામાં આવેલા પતિએ હથોડીના ઘા મારી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર

પોલીસનો કોલર પકડ્યો:‘હું ખોટી ફરિયાદથી સસ્પેન્ડ કરાવી જેલમાંથી નીકળી તને પતાવી દઈશ’

ઉમરા પોલીસમાં કાચા કામના આરોપી સામે વધુ એક ગુનો લાજપોરથી મુદતે લાવેલા આરોપીએ કોર્ટ રૂમમાંપોલીસનો કોલર પકડ્યો સચિનની લાજપોર જેલમાંથી પોલીસે કાચા કામના આરોપીને કોર્ટની

ડમ્પિંગ કચરાનો ઉપયોગ:ખજોદમાં ડમ્પિંગ સાઇટના કચરાના ડુંગરોના નિકાલની કવાયત વચ્ચે ઉનના તળાવનું કચરાથી ગેરકાયદે પુરાણ

ખજોદમાં કચરો ઘટાડવાની સ્થિતિ વચ્ચે સચિન હાઇવેથી ખુબ નજીક ઉનના સાયેરાનગરમાં વોટર બોડી ન હોવા છતાં તળાવમાં ફેરવાયેલા વિશાળ પટને ભરવા મોટી માત્રામાં ડમ્પિંગ કચરાનો

સુરતમાં ગાર્બેજ કલેક્શન કરતા ટેમ્પોએ સર્જ્યો અકસ્માત:વરાછાના ભરતનગર શાકમાર્કેટમાં બે લારી અને મોપેડને અડફેટે લીધા, કોઈ જાનહાની નહીં.

સુરતના વરાછા વિસ્તારમાં શાક માર્કેટમાંથી ગાર્બેજ કલેક્શન કરતાં ટેમ્પા સાથે અકસ્માતની ઘટના સામે આવી હતી. સવારમાં માર્કેટમાંથી કચરો લઈને ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. તે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની દમણગંગા નદીમાં ન્હાવા પડ્યા હતા, વાલીઓએ શાળા પર બેદરકારીનો આક્ષેપ કર્યો

વલસાડ જિલ્લાના સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાંથી પસાર થતી દમણગંગા નદીમાં શુક્રવારે ન્હાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા. જ્યારે બે વિદ્યાર્થીઓને

ગુજરાતની ચૂંટણીમાં 5 સીટ જીતી લાવતા કેજરીવાલ ખુશ થઈ ગયાં – News18 ગુજરાતી

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી ગઢ ગણાતા ગુજરાતમાં પોતાની પાર્ટના પ્રદર્શનને અભૂતપૂર્વ સફળતા ગણાવી અને કહ્યું કે,

પગાર ભથ્થા નહીં લઉં! ગુજરાત સરકારના આ મંત્રીએ કરી જાહેરાત, કરોડોમાં છે સંપતિ

BALVANTSINH RAJPUT: ગુજરાત રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે પોતાના મળતા તમામ સરકારી પગાર ભથ્થાના લાભોને જતા કર્યા છે. આ માટે તેમના દ્વારા મળીને મુખ્યમંત્રી

જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u