Explore

Search

February 4, 2026 10:53 am

IAS Coaching
Uncategorized

નવરાત્રિના તહેવારને લઈને વલસાડ સીટી પોલીસ મથકે આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ।

  વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઈને વલસાડ સીટી પોલીસ મથકે DySP એ કે

છીરીમાં બળદ દુકાનમાં ઘૂસી જતા દોડધામ મચી

,વાપીના છીરી વિસ્તારમાં તોફાની બળદથી સ્થાનિકો ત્રસ્ત છે. થોડા દિવસ પહેલા રસ્તે ચાલતા બે યુવક પર બળદે હુમલો કરી દેતા એક યુવક ગંભીર રીતે ઘવાયો

આરોપીઓ વલસાડથી મહારાષ્ટ્ર જઈ રહ્યા હતા ત્યારે પોલીસે દબોચ્યા, 16 તારીખે મુદ્દામાલની ચોરી કરી હતી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલે રેલવે સ્ટેશન વિસ્તારમાં 16 સપ્ટેમ્બરની રાત્રીએ મહાલક્ષ્મી કિરણા સ્ટોરનું તાળું તોળી કેટલાક અજાણ્યા ચોર ઈસમો અનાજ અને લોટનો જથ્થો ચોરી

વાપી નાયકવાડમાં ઘરે ગાંજો વેચતી મહિલા ઝડપાઇ

2.750 કિ.ગ્રા. ગાંજા સહિત 38 હજારનો માલ કબજે વાપી નાયકવાડમાં ઘરમાં ગાંજો રાખી વેચાણ કરતી મહિલાને એસઓજીએ પકડી પાડી તેની પાસેથી 2.750 ગ્રામ ગાંજા અને

વલસાડના અબ્રામામાં ગેરેજ સંચાલક પાસેથી ખંડણી માગનાર સાપ્તાહીક અખબારના તંત્રી સામે પોલીસ ફરિયાદ

  વલસાડ શહેરના અબ્રામાની વૃદાવન સોસાયટીમાં એક ખુલ્લા પ્લોટના માલિકની જમીન ભાડે રાખીને 2 મિત્રોએ 2021માં મારુતિ મોટર્સના નામે ગેરેજની શરૂઆત કરી હતી. જે ગેરેજ

ધરમપુર- કપરાડા તાલુકાને જોડતા કોઝવેનું ગ્રામજનોએ શ્રમદાન કરી મરામત કાર્ય કર્યુ

  અરણાઈ ગામેથી પસાર થતી પાર નદી પર આવેલો કૉઝવે ચોમાસા દરમ્યાન ભારે વરસાદના પગલે નદીમાં આવેલા ઘોડાપૂર ના કારણે ધોવાઈ ગયો હતો અને તેમાંથી

સોમવારે રાજ્યમાં સૌથી વધુ વલસાડના પારડીમાં પોણા પાંચ ઈંચ વરસાદ, સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી માહોલ

  રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં 25 સપ્ટેમ્બરથી 10 દિવસ સુધી વરસાદની આગાહી આપી હતી. જે આગાહીને લઈને વલસાડ જિલ્લા

સંઘપ્રદેશ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વેબ સાઈટ હેક, પોલીસ ફરિયાની તજવીજ હાથ ધરાઇ

સંઘપ્રદેશ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ડી.આઈ.એ.)ની વેબ સાઈટને કોઈ હેકર્સ દ્વારા હેક કરી દેવાની ઘટના સામે આવી છે. ડી.આઈ.એ. ની વેબ સાઈટ www.diadaman.in ખોલતાની સાથે જ

વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ મીટ યોજાઈ

વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લાના સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ સાથે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ મીટ યોજાઈ હતી.કલેક્ટરે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને હાલમાં રાજ્યમાં ચાલી રહેલા

વાપી ફાટક બંધ, પૂર્વ-પશ્રિમના 20 હજાર વાહન ચાલકોને પડી હાલાકી

વાપી ડેપો તરફનો રેલવે ફાટક બંધ રહેવાથી નવા અંડરપાસની બંને બાજુ ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઉદભવી રહી છે. રોજના અંદાજે 20 હજાર જેટલા વાહન ચાલકોએ

જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u